Man's Search for Meaning: : The Classic tribute to Hope from the Holocaust ( Gujarati)

Author :

Victor E. Frankl

Publisher:

Manjul Publishing House Pvt Ltd

Rs179 Rs199 10% OFF

Availability: Out of Stock

Shipping-Time: Usually Ships 1-3 Days

Out of Stock

    

Rating and Reviews

0.0 / 5

5
0%
0

4
0%
0

3
0%
0

2
0%
0

1
0%
0
Publisher

Manjul Publishing House Pvt Ltd

Publication Year 2021
ISBN-13

9789390924585

ISBN-10 9390924588
Binding

Paperback

Number of Pages 204 Pages
Language (Gujarati)
Dimensions (Cms) 13 x 20 x 0.5
Weight (grms) 150
ડૉક્ટર ફ્રેન્કલે પોતાના જે વિચારો આ પુસ્તક દ્વારા પ્રગટ કર્યા છે, તે ફ્રોઇડ, એડલર તથા જંગ પછી મનોચિકિત્સા ક્ષેત્રેનું સૌથી મહત્ત્વનું યોગદાન પ્રસ્તુત કર્યું છે. આ પુસ્તક કષ્ટ તથા પીડાના સમયમાં કેડી ચીંધી આપવામાં માર્ગદર્શક બની રહે છે. સાથે સાથે તે માનવસમુદાય પ્રત્યેની આપણી જવાબદારીનું પણ આપણને ભાન કરાવે છે. ફ્રેન્કલના પડકારોથી વિશેષ સાંત્વનાદાયક કશું ન હોઈ શકે. આ પુસ્તક ઘણાના જીવનો બદલી નાખ્યા છે. લેખકે એવા અનુભવો પર આધારિત છે જે શબ્દો ગહન પ્રામાણિકતામાં ઓતપ્રોત બન્યા છે, જેમાં છળ શક્ય નથી. ગહન માનવીય સમસ્યાઓ પર કેન્દ્રિત તથા નાટકીય વર્ણનનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. યુદ્ધના ભયંકર અનુભવમાંથી પણ કંઈક સારું મેળવવામાં લેખક સફળ રહ્યા છે જે પ્રેરણાદાયી દસ્તાવેજ મેન્સ સર્ચ ફૉર મિનિંગ ના રૂપમાં આપણી સામે પુસ્તકરૂપે મુકાયું.

Victor E. Frankl

No Review Found
More from Author