Buy Hero (Gujarati), 9789388241038 at Best Price Online - Buy Books India

Hero (Gujarati)

Author :

Rhonda Byrne

Publisher:

Manjul Publishing House Pvt. Ltd.

Rs629 Rs699 10% OFF

Availability: Available

Shipping-Time: Usually Ships 3-5 Days

    

Rating and Reviews

0.0 / 5

5
0%
0

4
0%
0

3
0%
0

2
0%
0

1
0%
0
Publisher

Manjul Publishing House Pvt. Ltd.

Publication Year 2026
ISBN-13

9789388241038

ISBN-10 9388241037
Binding

Paperback

Number of Pages 240 Pages
Language (Gujarati)
Dimensions (Cms) 22 X 14 X 1.5
Weight (grms) 190
Subject

Fiction/non-fiction

આ પૃથ્વી નામના ગ્રહ પર તમારા અસ્તિત્વનું કારણ જ આ પુસ્તકની કહાણી છે. તમે બીજાથી અલગ છો. એવી કોઈ ખાસ વસ્તુ સર્જન કરવા માટે તથા કાંઇક ખાસ બનાવવા માટે આ પૃથ્વી પર તમારો જન્મ થયો છે, જે અમારામાંના બીજા સાત અબજ લોકોમાં બનવાની શક્તિ જ નથી. આ એક યાત્રા છે, જે માત્ર તમારે કરવાની છે. આ પુસ્તક તે યાત્રા વિશે જ છે. આ પુસ્તકમાં વિશ્વની સૌથી સફળ બાર વ્યક્તિઓ તદ્દન અશક્ય લાગે તેવી પોતાની વાસ્તવિક કહાણીઓના વર્ણન દ્વારા તમને સમજાવે છે, કે તમારાં મોજૂદ સ્વપ્ન પૂરાં કરવા માટે જરૂરી તેવા બધા જ ગુણો તમારામાં છે. તમે તે ગુણો સાથે જ જન્મ્યા છો. તો ચાલો, મહેનત કરીને તમારાં સ્વપ્ન સાકાર કરો અને આ પૃથ્વી પર બદલાવ લાવો. એક વખતની વાત છે, એક હીરો હતો.

Rhonda Byrne

Rhonda Byrne was born in Melbourne, Australia in 1945. She is an Australian television writer and producer, best known for her movie and book of the same name, the Secret. She has also written other books like the Magic, the Power, Hero (The Secret) and the Secret Daily Teachings. Byrne featured in Time Magazine's list of 100 people who shape the world, in 2007

No Review Found
Similar Books
More from Author