Talk The Talk (Gujarati)

Author :

Angelo D'Amico

Publisher:

Q FORD

Rs169 Rs199 15% OFF

Availability: Available

Shipping-Time: Usually Ships 3-5 Days

    

Rating and Reviews

0.0 / 5

5
0%
0

4
0%
0

3
0%
0

2
0%
0

1
0%
0
Publisher

Q FORD

Publication Year 2024
ISBN-13

9789390718306

ISBN-10 9390718309
Binding

Paperback

Edition First
Number of Pages 108 Pages
Language (Gujarati)
Dimensions (Cms) 22 X 14 X 1.5
Weight (grms) 160
Subject

Fiction/non-fiction

આ પુસ્તકમાં આપવામાં આવેલા પ્રભાવશાળી કથન અને વાક્યાંશો અમારા વ્યવસાયમાં વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે અને તે સમયની એરણ પર ખરાં ઊતરેલાં છે. તમે મલ્ટિલેવલ માર્કેટિંગ એટલે કે નેટવર્ક માર્કેટિંગની દુનિયાના સફળ વક્તાઓને આ કથનોનો ઉપયોગ કરતા વારંવાર સાંભળ્યા હશે, જે એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે તે કથનો વાસ્તવમાં ઉપયોગી છે. આ પુસ્તકમાં આપવામાં આવેલી જાણકારી આપને - લોકો દ્વારા બતાવવામાં આવતી મુશ્કેલીઓનું સમાધાન કરવાનું શીખવશે નવા લોકોનો સંપર્ક કરવાનું શીખવશે સાચો ઝોક ધરાવનારા ગ્રાહકોની ઓળખાણ કરવાનું શીખવશે પોતાની ટીમના લોકો સુધી સાચી જાણકારી પહોંચાડીને તમારાં બધાની સફળતા સુનિશ્ચિત કરશે જે જાણકારીનો ઉપયોગ કરીને અમે ડાયમંડ બન્યા, આજે એ બધી જ જાણકારી આ પુસ્તકના માધ્યમથી આપ જલદીથી અને આસાનીથી પ્રાપ્ત કરી શકો છો. યાદ રહે . . . ડાયમંડ બનવું આસાન છે જો તમે વાતો વાતોમાં કામની વાત કરવાનું શીખી જાવ તો.

Angelo D'Amico

At age 38, Angelo M. D’Amico was a highly respected businessman and church and civic leader. Despite being a million-dollar annual producer in the insurance business, Angelo was in debt over $100K and struggling to fight off bankruptcy and foreclosure of his family’s dream home when he was first approached about the Amway Business opportunity. After overcoming his skepticism that “this thing was too good to be true,” Angelo placed his faith in the power of the MLM Business and the Yager InterNET educational and training system and went to work, achieving Silver producer in 111 days, Emerald in 20 months and Diamond in less than four years. Today Angelo and his wife, Cindy, are financially free with a significant, on­going income and live in a beautiful water-front estate on four wooded acres in Jacksonville, Florida. Their two sons, Brain and Mark, work in the family business.
No Review Found

Similar Books

More from Author