| Publisher |
WISDOM TREE |
| Publication Year |
2026 |
| ISBN-13 |
9788183287074 |
| ISBN-10 |
8183287077 |
| Binding |
Paperback |
| Number of Pages |
208 Pages |
| Language |
(Gujarati) |
| Weight (grms) |
190 |
| Subject |
Self Help And Personal Development |
તમારી નકારાત્મક લાગણીઓથી ઊભરવા માંગો છો? તમને એવું લાગે છે કે તમે સંપૂર્ણપણે સારા નથી? તણાવને સંભાળવા મદદની જરૂર છે? નકારાત્મક લાગણીઓને સંભાળવાનો ઉપાય છે તે સમજવાનો કે લાગણીઓ કેવી રીતે વર્તે છે અને તે પછી એવી ચોક્કસ તકનીક અજમાવવાની જે તમને શક્ય તેટલી અસરકારક રીતે સંભાળી શકે. ‘માસ્ટર યોર ઇમોશન્સ’ એ ‘કોઈ લાગણીને કેવી રીતે સમજવી’ તે માટેનું પુસ્તક છે જે તમારાં માતાપિતાએ તમને જન્મતાની સાથે જ આપવાનું હતું. તે વાંચવાથી તમે નકારાત્મક લાગણીઓને કેવી રીતે સંભાળવી તે શીખી શકશો જેથી તમે વધુ સુખી અને સંતોષકારક જીવન જીવી શકશો. આ પુસ્તકમાં તમે શીખશો: તમારા મનને બદલવાનો નુસખો જેથી વધુ સકારાત્મક લાગણીઓ અનુભવાય; નકારાત્મક લાગણીઓનો સામનો કરવાની ૩૧ સરળ રણનીતિ; તમારા જીવન પર વધુ સારા અંકુશ માટે તમારી કહાનીને કેવી રીતે બદલવી; તણાવ, રક્ષણાત્મક સ્વભાવ, ઈર્ષા, ડર અને અન્ય નકારાત્મક લાગણીઓને સંભાળવાની વ્યવહારિક સમજ; તમારા વ્યક્તિગત વિકાસને આગળ વધારવા લાગણીઓને કેવી રીતે ઉપયોગમાં લેવી; અને બીજું ઘણું બધું.
Thibaut Meurisse
THIBAUT MEURISSE is a blogger, author and founder of Whatispersonaldevelopment.org. He has been featured on major personal development websites such as Goalcast, Lifehack, MotivationGrid, TinyBuddhaor PickTheBrain. Obsessed with self-improvement and fascinated by the power of the mind, his personal mission is to help people realize their full potential and reach higher levels of fulfillment and consciousness. In love with foreign languages, he is a French, writing in English and who lived in Japan for almost a decade.
Thibaut Meurisse
WISDOM TREE