Buy The Courage To Be Happy (Gujarati), 9789373174426 at Best Price Online - Buy Books India

The Courage To Be Happy (Gujarati)

Author :

Ichiro Kishimi

,

Fumitake Koga

Publisher:

Manjul Publishing House Pvt. Ltd.

Rs405 Rs450 10% OFF

Availability: Available

Shipping-Time: Usually Ships 3-5 Days

    

Rating and Reviews

0.0 / 5

5
0%
0

4
0%
0

3
0%
0

2
0%
0

1
0%
0
Publisher

Manjul Publishing House Pvt. Ltd.

Publication Year 2025
ISBN-13

9789373174426

ISBN-10 9373174428
Binding

Paperback

Number of Pages 290 Pages
Language (Gujarati)
Dimensions (Cms) 22 X 14 X 1.5
Weight (grms) 260
Subject

Fiction/non-fiction

આંતરરાષ્ટ્રીય સ્તર પર બેસ્ટ સેલિંગ રહેલી “ધ કરેજ ટુ બી ડિસલાઇઝ્ડ'ની શ્રેણીનું આ પુસ્તક જીવન કઈ રીતે જીવવું જોઈએ એ વિશે ઊંડાણપૂર્વકનું ચિંતન ૨જૂ કરે છે. જાપાનમાં આ પુસ્તકની લાખો નકલો વેચાઈ છે. આ પુસ્તક ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. “ધ કરેજ ટુ બી ડિસલાઇડ'ની જેમ જ આ પુસ્તક પણ સૉક્રેટિસ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદની શૈલીમાં જ એક દાર્શનિક અને એક યુવક વચ્ચેના સંવાદ રૂપે લખાયું છે. દાર્શનિકનું માનવું છે કે આલ્ફ્રેડ એડલરના સિદ્ધાંતો આપણને આનંદ અને સંતોષપૂર્ણ જીવન જીવવાની રીત શીખવે છે. ઓગણીસમી સદીમાં એડલ૨ મનોવિજ્ઞાન ક્ષેત્રની ભુલાઈ ગયેલી એક એવી મહાન હસ્તી હતા કે જેઓને પોતાના સમકાલીન ફ્રોઇડ અને યુગની સરખામણીએ ઓછું મહત્ત્વ મળ્યું. અહીં, યુવાનને એ બાબતે શંકા ઉત્પન્ન થાય છે કે શું ખરેખર પોતાની વિચારશૈલી બદલીને પોતાના જીવનને વધુ સારું બનાવી શકાય? દાર્શનિક તેની વાતને ખૂબ ધૈર્યપૂર્વક સાંભળે છે અને એડલ૨નાં ‘હિંમતનાં મનોવિજ્ઞાન’નો સાર સમજાવે છે અને એ પ્રાપ્ત કરવા માટે જે જરૂરી માનસિક તૈયારી દાખવવી પડે એ વિશે પણ સ્પષ્ટતા કરે છે અને જણાવે છે કે એમ કરવાથી કઈ રીતે આપણી જીવન જીવવાની રીતમાં પણ પરિવર્તન આવે છે. આ પુસ્તક ખરેખર જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે અને સૌ કોઈ તેને જીવનમાં અપનાવી શકે છે.

Ichiro Kishimi

Ichiro Kishimi lives in Kyoto. He writes, lectures and teaches in psychiatric clinics as a certified counsellor and consultant for the Japanese Society of Adlerian Psychology.

Fumitake Koga

Fumitake Koga is a freelance writer.
No Review Found
Similar Books
More from Author