Buy Dopamine Detox (Gujarati), 9789373179537 at Best Price Online - Buy Books India

Dopamine Detox (Gujarati)

Author :

Nick Trenton

Publisher:

Manjul Publishing House Pvt. Ltd.

Rs269 Rs299 10% OFF

Availability: Available

Shipping-Time: Usually Ships 3-5 Days

    

Rating and Reviews

0.0 / 5

5
0%
0

4
0%
0

3
0%
0

2
0%
0

1
0%
0
Publisher

Manjul Publishing House Pvt. Ltd.

Publication Year 2025
ISBN-13

9789373179537

ISBN-10 9373179535
Binding

Paperback

Number of Pages 168 Pages
Language (Gujarati)
Dimensions (Cms) 22 X 14 X 1.5
Weight (grms) 150
Subject

Fiction/non-fiction

તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, સર્જનાત્મકતા, કાર્યક્ષમતા અને આનંદ માણી શકવાની ક્ષમતાને નવેસરથી કેળવવાનું શીખો. આ આધુનિક યુગમાં આપણું ડોપામાઇન સ્તર સતત વધતું રહે છે. તે એક સારી બાબત હોવા છતાં, પરંતુ તેની અસર એ છે કે આપણે સહેલી, સરળ અને નાની ખુશીઓમાં આનંદ માણવા માટે પણ વધુ ને વધુ ઉત્તેજનાની જરૂરિયાત રહે છે. આ બાબત આપણાં એકાગ્રતા અને સુખાકારી માટે નુકસાનકારક છે અને આપણે જે ઇચ્છીએ છીએ તે મેળવી શકતા નથી તેનું મૂળ કારણ છે. ડોપામાઇન ડિટોક્સ તમને શીખવે છે કે ડોપામાઇનનું ડિટોક્સ કેવી રીતે કરવું, તમારા ન્યુરૉલોજીને રીસેટ કરવી અને ઉત્તમ જીવન જીવવા માટે માનસિક સ્પષ્ટતા મેળવવી. આ તમને બતાવે છે કે તમે શું નિયંત્રિત કરી શકો છો અને શું નથી તે ઓળખી શકો છો. આ એક પ્રયોગાત્મક માર્ગદર્શિકા છે જે તમને ૭ દિવસના ડોપામાઇન ડિટોક્સ દ્વારા તમારા મગજને ફરીથી સેટ કરવામાં મદદ કરે છે. તમે તમારા શરીર અને મનની સ્વાભાવિક ક્ષમતાને ફરીથી જાગૃત કરી શકો છો. આ સરળ, અસરકારક અને પ્રયોગાત્મક રીતો દ્વારા તમે: • તમારી આસપાસનું વાતાવરણ કેવી રીતે તમારા ફોકસને અસર કરે છે તે સમજશો • સ્વ-શિસ્ત કેવી રીતે વિકસાવવી તે શીખશો • ૭ દિવસનો અસરકારક ડિટોક્સ કાર્યક્રમ અમલમાં મૂકી શકશો • પ્રોડક્ટિવિટી, સ્પષ્ટતા અને આનંદમાં વૃદ્ધિ અનુભવશો • વિલંબ અને આળસ જેવી આદતો પર નિયંત્રણ મેળવી શકશો • સોશિયલ મીડિયા અને અન્ય વ્યસનાત્મક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકશો તમારા જીવનમાં નાના પરંતુ શક્તિશાળી પરિવર્તનો લાવીને વધુ સંતુલિત, ધ્યાન કેન્દ્રિત અને સફળ જીવન તરફ આગળ વધો.

Nick Trenton

Nick Trenton grew up in rural Illinois and is quite literally a farm boy. His best friend growing up was his trusty companion Leonard the dachshund. RIP Leonard. Eventually, he made it off the farm and obtained a BS in Economics, followed by an MA in Behavioral Psychology. He likes to say that he has become a professional expert at one of his favorite hobbies: people-watching. Writing, well, that remains to be seen. He is an accomplished skiier and dreams of traveling the world and hosting a food show like Anthony Bourdain. However, most of the time, he’s in Chicago.
No Review Found
Similar Books
More from Author